Health Dept Gandhinagar Recruitment | National Health Mission Gandhinagar Recruitment

 શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આરોગ્ય વિભાગ ગાંધીનગરમાં પરીક્ષા વગર સીધી ભરતીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Health Dept Gandhinagar Recruitment | National Health Mission Gandhinagar Recruitment

સંસ્થાનું નામ આરોગ્ય વિભાગ ગાંધીનગર
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 05 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 05 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://arogyasathi.gujarat.gov.in

મહત્વની તારીખ:Health Dept Gandhinagar Recruitment 2023

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ગાંધીનગર ઘ્વારા 05 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:Health Dept Gandhinagar Recruitment 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હેલ્થ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા આયુષ ડોક્ટર, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ/બ્રધર્સ તથા જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:Health Dept Gandhinagar Recruitment 2023
નેશનલ હેલ્થ મિશન ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

  • પોસ્ટનું નામ 
  • આયુષ ડોક્ટર રૂપિયા:- 25,000
  • ફાર્માસીસ્ટ રૂપિયા :-13,000
  • સ્ટાફ નર્સ/બ્રધર્સ રૂપિયા :-13,000
  • જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ રૂપિયા :-13,000
Health Dept Gandhinagar Recruitment 2023

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

આરોગ્ય વિભાગ ગાંધીનગરની આ ભરતીમાં આયુષ ડોક્ટરની 03, ફાર્માસીસ્ટની 09, સ્ટાફ નર્સ/બ્રધર્સની 02 તથા જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01 જગ્યા ખાલી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

Leave a Comment